Product Description
લોકપ્રિય લેખક પ્રફુલની શાહ'રોડ ડૉક્ટર'. એક એવા સાચુકલા માનવીની વાત કે જેને સાવ અજાણ્યાઓની ફિકર છે, તેમની સલામતીની ખેવના છે. ન જાણે કેટલાયને સ્મશાન-હૉસ્પિટલ જતા કે વ્હીલચેરગ્રસ્ત થતા બચાવ્યા હશે. એ બધું પણ પોતાના ખર્ચે ને જોખમે, આરામ ને નિરાંતના ભોગે. આ માણસ એટલે હૈદરાબાદ નિવાસી ગંગાધર તિલક કટનામ.
Additional information
Author | Praful Shah |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 104 |
Bound | Paperback |
ISBN | 9789386669865 |
Edition | First |
Subject | Fiction |