Product Description
S..S..Serial Killers
Additional information
Author | Praful Shah |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 136 |
Bound | Paperback |
ISBN | 9789395339940 |
Edition | First |
Subject | Fiction |
Reviews
Review by: Bhavesh
સ..સ.. સિરિયલ કિલર્સ:-
પોલીસ ખરા દિલ થી કામ કરે તો કોઈ ગુનેગાર બચી શકતો નથી એ સાચી વાત છે પણ પોલીસ દળ ની અપૂરતી સંખ્યા અને કામ ની તાણ ને કારણે ઘણી વાર એમને અપયશ વહોરવો પડે છે. એક વાર છૂટી ગયેલ ગુનેગાર એ રીતે વર્તે છે જાણે એને ગુના કરવાનું લાયસન્સ મળી ગયું હોય.
બાળપણ માં થયેલ કટુ અનુભવ જીવન ભર છાપ છોડે છે, નફરત ને શેતાનિયત માં બદલતા વાર નથી લાગતી.
માનવ ની માનવતા મારી પરવારે ત્યારે જન્મ લે છે સિરિયલ કિલર. સિરિયલ કિલર્સ ની સંખ્યા માં ભારત આઠમા ક્રમે છે એ રાહત ની વાત છે. મોત ને નજીક થી જોનારા ડોક્ટર/નર્સ કે પછી પોલીસ ના સિરિયલ કિલર બનવાના દાખલા બન્યા છે, જેના કારણ સમજવાની સૌને જરૂર છે પણ આજ ની દુનિયા માં સરકારો આને પ્રાધાન્ય નથી આપતી. ગુનેગાર ને સજા થઈ જાય એટલે વાત પૂરી. કોઈ જન્મ થી સિરિયલ કિલર હોતું નથી, જે પરિસ્થિતિ સિરિયલ કિલર માટે કારણભૂત હોય છે એને સમજવા સરકાર અને સમાજે પ્રયત્ન કરવા જ રહ્યા જેથી આવનારા સમય માં કોઈ સિરિયલ કિલર ના બને.
પ્રફુલ ભાઈ એ ખૂબ બારીકાઇ થી દરેક કેસ ની પૂર્ણ વિગત વાંચક સમક્ષ મૂકી છે. વધુ વિગત માટે આપે
"સ..સ.. સિરિયલ" કિલર્સ પુસ્તક વાંચવું જ રહ્યું.
(Posted on 6/25/2023)