- 10 %

Hen! Aavuny Thay?

Regular Price: INR 375.00

Special Price INR 337.00

Availability: In stock

'હેં! આવુંય થાય?'
આશ્ચર્ય, આઘાત ને અરેરાટી

વધુ એક પુસ્તક 'હે! આવુંય થાય?'. દુનિયાભરની માની જ ન શકાય એવી અચરજભરી ઘટનાઓનું અનોખું કલેક્શન
 

Product Description

'હેં! આવુંય થાય?'
આશ્ચર્ય, આઘાત ને અરેરાટી

વધુ એક પુસ્તક 'હે! આવુંય થાય?'.  દુનિયાભરની માની જ ન શકાય એવી અચરજભરી ઘટનાઓનું અનોખું કલેક્શન
------------------------------
છે શું ખ્યાતનામ લેખક પ્રફુલ શાહના આ પુસ્તકમાં? એક ઝલક
------------------------------
∆ જજને સજા-એ-મૌત
∆ જીવે છે પણ શરીરમાં હૃદય નથી
∆ સુનામી આવી બીઅરની
∆ કલકત્તાથી લંડન બાય બસ
∆ બાલ્ટી માટે યુધ્ધ
∆ ૩૧૫ વર્ષની કેદ
∆ ક્રિકેટર લટક્યો ફાંસીને માંચડે
∆ લાસ્ટ પેગની લાહ્યમાં ગયો મગજનો ટૂકડો
∆ અસલી તારાસિંહને અન્યાય
∆ પિતાનાં હાથે પુત્રની હત્યા, માતા સામે
∆ સર્વકાલિન સૌથી ધનવાન
∆ પ્રેમિકાના પતિનું કર્યું મર્ડર છતાં નિર્દોષ
∆ લશ્કરમાં જાનવરને બઢતી ને સન્માન
∆ હિમાલયમાં અણુ જોખમનું કાઉન્ટ ડાઉન
∆ મસ્ત મુસાફરીના મૂળમાં બે હજારનાં મોત

Additional information

Author Praful Shah
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2023
Pages 323
Bound Paperback
ISBN 9789393237248
Edition First
Subject Articles

Reviews

Review by:
આખા વિશ્વ ની અવનવી વાતો જાણવા મળી, પુસ્તક અડધું વંચાયું ત્યાં સુધી તો એવું લાગ્યું કે વિદેશ ભ્રમણ ચાલુ છે અને પછી ભારત ની પણ અવનવી વાતો પણ જાણી. એક પુસ્તક લખવા પાછળ કેટકેટલા સંશોધનો કરવા પડે છે, લેખક નાં પુરુષાર્થ ને દાદ દેવી પડે.

એક વસ્તુ સમજાઈ ગઈ કે મનુષ્ય જે ધારે તે કરી શકે છે પછી તે સારું હોય કે ખરાબ, અગાઉ નાં પ્રફુલ ભાઈ નાં પુસ્તકો નાં નાયક દિનેશ કલવા - લાઈફ ઈમ્પોસિબલ અને બીજા પુસ્તક અગ્નીજા નાં નાયિકા કેતકી બેન એ સફળતા ની સારી અને સાચી વાત પુરવાર કરી છે. જીવન ની દરેક પરિસ્થિતિ નો સામનો કરી ને બંને જણા સફળતા ની સીડી ચડ્યા છે. ખરાબ કર્મ કરશો તો ગમે તેટલા છુપાવો પણ અંતે તો સત્યમેવ જયતે


ડેવિડ બાર્નેટ, પાકિસ્તાન માંનું બ્રાહ્મણાંબાદ કોલકાતા બ્લેક હોલ ની વાતો આપણને વિચારતા કરી મૂકે છે. વિકાસ મન્હાસ નું જીવન પ્રેરણાદાયી છે, જે કામ વિકાસ જી ભારત ભર માં કરે છે જો આપણે આપણા જિલ્લા માં કરીએ તો ઘણું. કેટલાક નાં જીવન માં સંઘર્ષ પીછો છોડતો જ નથી છતાં એમણે પોતાનો માર્ગ બદલ્યો નથી.

૪૫ અવનવી વાર્તા નો આસ્વાદ લેવાને માટે આપે "હેં આવુંય થાય?" વાંચવું જ રહ્યું.

ભાવેશ દત્તાણી
થાણે (Posted on 12/23/2023)

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.