Product Description
આસ્વાદનો આનંદ એટલે કવિતા સાથે દોસ્તી...
અત્યારના સમયમાં આપણી પાસે ફ્રેશ થવા માટે ઘણા રસ્તતાઓ છે, પણ કાળજાને ટાઢક પહોંચાડે એ કામ તો કવિતા જ કરી શકે! આસ્વાદક કવિની કવિતાના શબ્દોની આસપાસના મૌન પરથી પડદો ઉઘાડે છે. કવિતાના રસ્તે સાથે રાખીને દરેકને પોતાનો રસ્તો બતાવે છે. ‘પોત’ને ઊજળું કરી આપે છે. ખળભળી ગયેલા જીવનમાં શાંતિનો અનુભવ કરાવતી આ કવિતાઓનો આસ્વાદ છે.
Additional information
| Author | Ankit Trivedi |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2024 |
| Pages | 132 |
| Bound | Paperback |
| ISBN | 978-93-93237-50-7 |
| Edition | First |
| Subject | No |