Product Description
જાગૃત વિચારોનો મૂડ... ‘ટચવુડ’...!
આજ જોતજોતામાં ‘ઑફબીટ’નો દસમો ભાગ પ્રગટ થઈ રહયો છે.દર અઠવાડિયે કોરા કાગળનો મુકાબલો નહી, કોરા કાગળ જોડે મારા વિચારોની મહેફિલ માંડુ છું.
કેટલુ જીવીએ છીએ આપણે કેટલા ટાસ્ક છે જીવનના ને એની સાથે સાથે બીજાને ઇર્ષા આવે એવી રીતે જીવવાનુ ,આપણી અંદર શુ ચાલી રહ્યુ છે એની ખબર બીજાને પ઼ડવા દેવાની નથી.કુંડાના પાણીને પાણી પીવડાવવાનુ છે ને આંખોના પાણીને સંતાડવાના છે. આ બધાની સાથે અરીસા સાથે આંખો મીલાવવાની છે In short જીવવાનું છે .કેટલુ બધુ કરવાનુ છે નઇ? બધુ જ થઇ જશે ...ટચવુડ
Additional information
Author | Ankit Trivedi |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2024 |
Pages | 120 |
Bound | Paperback |
ISBN | 978-93-93237-57-6 |
Edition | First |
Subject | No |