Product Description
રિયલ Reels
પહેલાં એલાર્મથી જાગતાં હવે ઇન્સ્ટાગ્રામનું નોટિફિકેશન જગાડે છે. જેને હકારાત્મકતામાં રસ છે એ સોશ્યલ મીડિયાનો સદ્ઉપયોગ કરી જાણે છે.આ પુસ્તકમાં હજ્જારોની સંખ્યામાં જોવાયેલી Reelsનું ચચન કર્યુ છે.જેમાં શુભત્વનો સરવાળો છે.આ Reels માં જીવન જીવવાની કળા છે.પરિસ્થિતિ સારી હોય તો પણ આ Reels વધુ સારા જીવવા માટે કામ આવશે.પરિસ્થિતિ ખરાબ હશે તો તમારા ખભા પર ખભો રાખીને અંગત મિત્રની જેમ તમારી પડખે ઊભું રહેશે....ક્યાંક અટક્યા હશો તો એકાદ પાનુ વાંસશો તો રસ્તો મળશે. અને સાથે સફળતા અને પ્રગતિમાં “પ્રાણ” પણ પુરશે.
Additional information
Author | Ankit Trivedi |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2024 |
Pages | 206 |
Bound | Paperback |
ISBN | 978-93-93237-54-4 |
Edition | First |
Subject | No |