Balvinod Prakashan
Tvamev Bharta
- Regular price
- ₹ 263.00
- Sale price
- ₹ 263.00
- Regular price
- ₹ 299.00
Tax included.
Description
મહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ...
"त्वमेव भर्ता न च विप्रयोग:॥"
(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)
પણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.
આ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે.
આ નાયિકા કહે છે "કોઈકે તો ભુંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ....હું છું .... હું છું"
Product Details
| Author | Devangi Bhatt |
|---|---|
| Format | Hard Bound |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 160 |
| Publication Year | 2025 |
| Publisher | Balvinod Prakashan |
| Genre | Fiction |
| Bundle ISBN | 9789386669704 |
Continue Your Reading Journey
You May Also Like
Revisit the books you've explored
Recently viewed
You haven't viewed any products yet.
