તમારું આગામી મનપસંદ પુસ્તક તમારી રાહ જોઈ રહ્યું છે! ❤️
- ✨ હજારો પુસ્તકો એક જ સ્થળે
- ✨ ખાસ ડિસ્કાઉન્ટ અને Special Offers
- ✨ દરેક ઉંમરના વાચકો માટે વિશાળ પસંદગી
🗓️ તારીખ: 03 થી 20 જુલાઈ, 2026
⏰ સમય: સવારે 10:30 થી રાત્રે 9:30 વાગ્યા સુધી
📍 સ્થળ:SMT. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, CG Road, Ahmedabad
પુસ્તકોની અદ્ભુત દુનિયામાં ડૂબકી લગાવવા અને તમારા મનપસંદ પુસ્તકો સાથે ઘરે પરત ફરવાની આ તક ચૂકતા નહીં!
Book Fair માં મળીએ! 📚
