Navbharat Sahitya Mandir
Almost Ishwar
- Regular price
- ₹ 314.00
- Sale price
- ₹ 314.00
- Regular price
- ₹ 349.00
Tax included.
Description
નવનીત સમર્પણમાં ધારાવાહિક સ્વરૂપે આવેલી નવલકથા 'ઓલમોસ્ટ ઈશ્વર' હવે પુસ્તક સ્વરૂપે આવી રહી છે એનો આનંદ વહેંચું છું.
આ કથા છે
‘શકુંતલા બાઈચી ઇમારત'માં રહેતા સોળ પરિવારોની. દરેકની પોતાની રમૂજી ગડબડ છે અને મધ્યમવર્ગી મુશ્કેલી છે. પણ હવે... આમાંથી કોઈ એક પરિવારનું ભાવિ બદલાવાનું છે. જાદુની છડી ફરવાની છે.
તો કોનું ભાવિ બદલાશે? ઈશ્વર જાણે...!!
Product Details
| Author | Devangi Bhatt |
|---|---|
| Format | Hard Bound |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 163 |
| Publication Year | 2026 |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Subject | Fiction |
| ISBN | 9789366570181 |
Continue Your Reading Journey
You May Also Like
Revisit the books you've explored
Recently viewed
You haven't viewed any products yet.
