Navbharat Sahitya Mandir

Palak Palak

Regular price
₹ 167.00
Sale price
₹ 167.00
Regular price
₹ 185.00
Tax included.

Description

ચિત્રલેખામાં પ્રગટ થતી કટાર પલકનો બીજો ભાગ "પલક પલક" એટલે ટકોરાબંધ વાતોને યોગ્ય સરનામું આપતું પુસ્તક. લગભગ છએક વર્ષના અંતરાલ પછી આ બીજો ભાગ પ્રગટ થયો છે. વાચકોની અવારનવારની પૃચ્છાઓના પ્રત્યુત્તર રૂપે તૈયાર થયેલા આ પુસ્તકમાં ભાગ્યેશ જ્હા, હેમાંગિની દેસાઈ, ભદ્રાયુ વચ્છરાજાની અને જય વસાવડાનો ઉમળકો પણ શબ્દસ્થ છે. હકારનો મહિમા કરતું પુસ્તક સંવેદનાની સરવાણીને વહેતી રાખે છે.

Product Details

Author Hiten Anandpara
Format Paperback
Edition First
Language Gujarati
Pages 166
Publication Year 2020
Publisher Navbharat Sahitya Mandir
Bundle ISBN 978-93-5198-008-7
View full details
Palak Palak
Palak Palak
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir