Navbharat Sahitya Mandir

Palak

Regular price
₹ 149.00
Sale price
₹ 149.00
Regular price
₹ 165.00
Tax included.

Description

ચિત્રલેખામાં પ્રગટ થતી હિતેન આનંદપરાની "પલક" કટારના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ઓછા શબ્દોમાં ઝાઝી વાત કરતી આ કૉલમ લોકપ્રિય થઈ છે તેની સરળ છતાં મર્મસ્પર્શી વાતો માટે. અગ્રસર સામયિકનું પ્રથમ પાનું વિશેષ મહત્વ ધરાવે છે અને સૌપ્રથમ આ જ કૉલમ વાંચનારા વાચકોની સંખ્યા પણ નાનીસૂની નથી. પલક એટલે સુરેશ દલાલની ઝલકનો સચવાયેલો વારસો.

Product Details

Author Hiten Anandpara
Format Paperback
Edition Reprint
Language Gujarati
Pages 144
Publication Year 2020
Publisher Navbharat Sahitya Mandir
Bundle ISBN 978-93-5198-009-4
View full details
Palak
Palak
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir