Navbharat Sahitya Mandir
Asmita
- Regular price
- ₹ 108.00
- Sale price
- ₹ 108.00
- Regular price
- ₹ 120.00
Tax included.
Shipping calculated at checkout.
Description
અમદાવાદના એક ઉચ્ચ મધ્યમવર્ગીય ઘરની ગૃહિણી સુમાં એક સવારે ગુમ થઈ જાય છે. બે યુવાન દીકરીઓની મા, રત્નાબેન અને અમૂલખ ભાઈની પુત્રવધૂ ઘર છોડીને જતી રહે છે.
'અસ્મિતા ' સુમાના ગૃહત્યાગ પછીની કથા છે. ઘર માટે, સંબંધો માટે, સંતાનો માટે આજીવન ખર્ચાઇને પોતાના માટે ન બચતી એક સ્ત્રીની આત્મશોધની યાત્રા છે .
જેમ સુમા કહે છે કે " હું સૌ ને ચાહતી હતી, પણ પોતાને ચાહતા ભૂલી ગયેલી" ....એમ આ સ્વપ્રેમની કૃતિ છે. ઉતરાખંડના પહાડોમાં સુમાને જડતી અસ્મિતાની આ વાર્તા છે.
Product Details
| Author | Devangi Bhatt |
|---|---|
| Format | Paperback |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 120 |
| Publication Year | 2018 |
| Publisher | Navbharat Sahitya Mandir |
| ISBN | 978-93-82779-38-4 |
Continue Your Reading Journey
You May Also Like
Revisit the books you've explored
Recently viewed
You haven't viewed any products yet.
