Product Description
૫૦થી વધુ લેખકોની કલમે લખાયેલી ૯૭ વૈવિધ્યપૂર્ણ માઇક્રોફિક્શન વાર્તાઓનું સંપાદન એટલે માઇક્રોફિક્શન બાઇટ્સ. જેમ ૩૦ સેકન્ડની ફેસબુક રીલ્સ મજા કરાવે એમ જ એકાદ બે મિનિટમાં વંચાઈ જતી આ મજેદાર, ધારદાર ટચૂકડી વાર્તાઓ આપનું ધ્યાન જકડી રાખશે એ ચોક્કસ છે. માઇક્રોફિક્શન શૉટ્સની અદ્વિતિય સફળતા પછી સર્જન ટોળકીનું બીજું એવું જ સુંદર પુસ્તક એટલે માઇક્રોફિક્શન બાઇટ્સ.. અવનવા વિષયો, વૈવિધ્યપૂર્ણ ફલક, અદ્વિતીય આલેખન અને સરસ મજાના અંત સાથે વાચકને થોડીક જ ક્ષણોમાં આ વાર્તાઓ અનોખી સફરે લઈ જાય છે. એ વિચારતા કરી મૂકશે, મનોરંજન તો આપશે જ, સાહિત્યના આચમનનો આનંદ પણ આપશે.
Additional information
| Author | Jignesh Adhyaru |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Balvinod Prakashan |
| Publication Year | 2022 |
| Pages | 128 |
| Bound | Paperback |
| ISBN | 978-81-951296-8-3 |
| Edition | First |
| Subject | Microfiction Stories |