Product Description
એક એવું પુસ્તક કે જેમાં નાની નાની અઢળક વાર્તાઓનો ખજાનો હોય,પાછી જીવનના બધા જ રંગોની વાતો.માઇક્રોફિક્શન વાર્તાઓનું આ પુસ્તક જેમાં છે કુલ ૧૦૧ વાર્તાઓ અને તે પણ બધાં જ અલગ અલગ વિષય પર.માતા પુત્રના સંબંધ,સાચો પ્રેમ,ભાઇ બહેન,ભાઇ ભાઇ કે સાચાં મિત્રો-આ દરેક વિષયને આવરી લેતી વાર્તાઓ માટે આજે જ "સોનેરી ઝાકળ" વસાવો.લેખિકા નૃતિ શાહના આ પુસ્તકની દરેક વાર્તાનો અંત પોઝીટીવ હશે જ!
Additional information
Author | Nruti Shah |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 116 |
Bound | Paperback |
ISBN | 978-93-93223-36-4 |
Edition | First |
Subject | Microfiction Stories |