Product Description
માઇક્રોફિક્શન શૉટ્સ –
*ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ*
ઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની અસરકારક રીત એટલે માઇક્રોફિક્શન.
'આજની ભાગદોડથી ભરેલી જિંદગીમાં ક્યાંક સહેજ ખાલી મળતાં સમયના ટુકડામાં, સ્ટેશન પર રાહ જોતાં, ઓફિસના ટી-બ્રેકમાં, આ નાનકડી પણ સશક્ત માઇક્રોફિક્શન વાર્તાઓ વાચકોને જકડી રાખશે એ ચોક્કસ. 'સર્જન' ગૃપના લેખકોનો આ સહિયારો પ્રયાસ છે.
Additional information
Author | Jignesh Adhyaru |
---|---|
Language | Gujarati |
Publisher | Balvinod Prakashan |
Publication Year | 2020 |
Pages | 112 |
Bound | Paperback |
ISBN | 9789385128493 |
Edition | First |
Subject | Microfiction Stories |