Product Description
ઇકિગાઇ – હેક્ટર ગાર્સિઆ અને ફ્રાંસેસ્ક મીરાલેસ
લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય
About the Book:
જાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.
About Authors:
હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ ‘The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way’ પુસ્તકના સહ લેખક છે. હેક્ટર જાપાનના નાગરિક છે જ્યાં તેઓ એક દસકથી વધુ સમયથી રહે છે અને તેમણે ‘A Geek in Japan’ નામનું જાપાનનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું છે. ફ્રાંસેસ્કે ઘણા-બધા બેસ્ટ સેલિંગ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. તેમણે ‘Love in Lowercase’ નામની નવલકથા પણ લખી છે, જેના વીસથી વધુ ભાષામાં અનુવાદ થયા છે.
About Translator:
ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત, લિખિત અને સંપાદિત કુલ 100થી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ૨૦૧૩થી તેઓ પૂર્ણ સમય લેખન, અનુવાદ અને સંપાદનનું કામ કરે છે અને અમદાવાદ, ગુજરાતમાં સ્થાયી થયા છે.
Additional information
Author | Hector Garcia & Francesc Miralles |
---|---|
Language | Gujarati |
Publisher | Manjul Publication |
Publication Year | 2023 |
Pages | 208 |
Bound | Hard Bound |
ISBN | 9789390085293 |
Edition | Reprint |
Subject | No |
Reviews
IKIGAI is best book to long life living & how to enjoy life.
MUST read it .. (Posted on 10/4/2020)