Product Description
સેલ્સમૅન
ઇન્ટરવ્યૂ આપનાર
વિદ્યાર્થી
વકીલ
ઇન્ટરવ્યૂ લેનાર
જાહેર-વક્તા
શિક્ષક
વાટાઘાટો કરનાર વગેરે સૌને ઉપયોગી
સામેવાળી વ્યક્તિના હાવભાવ અને હલનચલન પરથી તેના મનોભાવને જાણો અને તમારા વ્યવહારને સરળ અને સફળ બનાવો.
– ચાલુ વાતચીતે દૂર નજર કરતી વ્યક્તિ શું સૂચવે છે?
– ચાલુ વાતચીતે નીચે નજર કરી જતી વ્યક્તિ શું સૂચવે છે?
– ટોળામાં સામેલ થતાં વ્યક્તિની મનોદશા શા માટે બદલાઈ જતી હોય છે?
– અદબ વાળેલી વ્યક્તિ શું સૂચવે છે?
– હડપચીને હથેળી પર ટેકવવાનું શું સૂચવે છે?
– અવાજના અમુક આરોહ પાછળ શું છુપાયેલું હોય છે?
– આંખોની અને ભવાંની વિવિધ ચેષ્ટાો શું કહી જાય છે?
– વિવિધ અંગભંગિમાઓ શું સૂચવે છે?
– વિવિધ પ્રકારનાં સ્મિત અને હાસ્યને કઈ રીતે પારખવાં?
– ચેષ્ટાસમૂહો શું છે?
બોલવા કરતાં ન બોલવાનું, વર્તવા કરતાં ન વર્તવાનું ઘણુંબધું કહી જતું હોય છે.
શાબ્દિક કરતાં અશાબ્દિક અભિવ્યક્તિ વધારે બોલકણી હોય છે.
જીવનભર ઉપયોગી થનાર અચૂક વસાવવા યોગ્ય પુસ્તક
Additional information
Author | Mansukh Kakadia |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 336 |
Bound | Paperback |
ISBN | 9788184401547 |
Edition | Reprint |
Subject | Personality Devlopment |