Product Description
• લોકો દર નવા વરસની શરૂઆતમા ઘણા સંકલ્પો કરે છે, પણ તે સિદ્ધ કરવામાં અસફળ થાય છે અને જીવનમા કોઈ બદલાવ લાવી નથી શકતા (વિજન બોર્ડ પાર્ટી)
• માનવી જીવનમાં ધારે છે કંઈ અને થઈ જાય છે કંઈ, આવું શા માટે?? (અનોખો પ્રયોગ)
• માણસના જીવનમાં જે કંઈ બને કે ના બને તેના માટે ખુદને નહીં, પણ બીજા/અન્યને જ કારણરુપ માને છે, શું આ યોગ્ય છે? (તમને કોણ ચલાવે છે)
• વ્યક્તિ પોતાનુ ‘જીવન શિલ્પ’ જેવું બનાવવા ઇચ્છે છે તેવું નથી બનાવી શકતો અને દુઃખી થાય છે, શુ કરવું?? (મેંટલ ડાયેટ)
• ખુદનું જીવન કઈ પ્રેરણાથી ચાલે છે એ જ ખબર ના હોવથી જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે, પ્રેરણાનું મનોવિજ્ઞાન શુ છે? (પ્રેરણા)
• જીવનમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા માટે તેનામાં કયા લક્ષણો હોવા જોઈએ? (સિંડ્રોમ)
• જીવનની લગભગ દરેક માનવસર્જીત સમસ્યાનો ઉકેલ શુ છે ? (શણગાર)
આવા દરેક સવાલોના જવાબ સાત વાર્તાઓના સંગ્રહમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. આ વાર્તાઓ મનોવિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મના ત્રિવેણી સંગમ રુપ છે અને વાચકોને શીખવે છે કે સમયનો શણગાર એટલે જીવનનો શણગાર કેમ કરવો અને જીવનમાં વધુ સફળતા, શાંતિ અને સુખ કેમ મેળવવું જે દરેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે.
જીવનની દરેક માનવસર્જીત સમસ્યાના ઉકેલરુપ આ સાત વાર્તાઓ મનોવિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મન ત્રિવેણી સંગમરુપ છે, જે આપના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપશે અને આપને જીવનમાં વધુ આગળ વધવા, વધુ સફળતા મેળવવા શીખવશે, જેથી આપ પણ હંમેશાં યાદ રાખશો કે ‘સમયનો શણગાર એટલે જીવનનો શણગાર’.
Additional information
Author | Manish Chandrakant Thaker |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 184 |
Bound | Paperback |
ISBN | 9789393223678 |
Edition | First |
Subject | Short Stories |