Product Description
નામાંકિત લેખક, પત્રકાર, ફિલ્મ- વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહની 'કચ્છ ફાઇલ', 'દાદલો', 'દ્રશ્યમ અદ્રશ્યમ' અને અગ્નિજા'ની ધૂમ સફળતા બાદ નવી કૃતિ 'કેરોલિના રીપર-
શ્વાસ,વિશ્વાસ અને અવિશ્વાસની ચોપાટ' એટલે લવિંગીયાથી વધુ તમતમતી
નવી સસ્પેન્સ થ્રીલર
Additional information
| Author | Praful Shah |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2024 |
| Pages | 360 |
| Bound | Paperback |
| ISBN | 9789393237590 |
| Edition | First |
| Subject | Fiction |