Product Description
‘વાર્તાપેટી’ ગિફ્ટ-બૉક્સ
‘વિશ્વમાનવ’ એક ભોળા બાળકના મગજમાં ચાલતા વિશ્વની વાર્તા.
‘નૉર્થપોલ’ એક યુવાનની આત્મખોજની રોમાંચક વાર્તા.
‘ધ રામબાઈ’ એક વૃદ્ધ સ્ત્રીની કૉસ્મિક સત્ય વાર્તા.
આ ત્રણ નવલકથાઓ બાળક, યુવાન, અને વૃદ્ધ એમ ત્રણ અવસ્થાઓની અલૌકિક સફર છે. જીવનને જડમૂળમાંથી બદલી શકવાની ક્ષમતા ધરાવતાં પુસ્તકો છે. આ ત્રણેય પુસ્તકોનો સેટ (ગિફ્ટ-બૉક્સ) આપના પ્રિયજનોને આપવા માટે ઉત્તમ ગિફ્ટ છે. જીવનભર યાદ રહે એવું સાહિત્ય. આખા જીવનને આવરી લેતી ત્રણ વાર્તાઓ. (ત્રણેય વાર્તાઓ સ્વતંત્ર નવલકથાઓ છે.)
આ ‘વાર્તાપેટી’ નામના બૉક્સમાં લેખકે જાતે સાઇન કરેલી ત્રણેય નવલકથાઓ છે.
Additional information
Author | Jitesh Donga |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 392 + 322 + 352 |
Bound | Paperback |
ISBN | 978-93-86669-65-0 + 9789386669322 + 9789386669339 |
Edition | First |
Subject | Fiction |