Product Description
પુસ્તકમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિત્વના વિવિધ પાસા રજૂ કરવામાં આવેલ છે. અમૂક રસપ્રદ અને નાની ઘટનાઓ પણ રજૂ કરવામાં આવી છે. જેથી તેમના વ્યક્તિત્વનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે તથા વાચક સત્યથી પણ અવગત્ થઈ શકે.
Additional information
Author | Uday Mahurkar |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2017 |
Pages | 240 |
Bound | Hard Bound |
ISBN | 978-93-5198-000-1 |
Edition | First |
Subject | No |