Product Description
‘પુસ્તક’ આ નામ સાંભળતાં, વાંચતાં, જોતાં મનમાં પહેલો જે વિચાર આવે અને કલ્પનામાં
જે પહેલું ચિત્ર દેખાય તે આપણું પુસ્તક સાથેનું સગપણ. આ સગપણ વ્યક્તિ વ્યક્તિએ નોખાં હોઈ શકે
અને કેટલાક સંજોગોમાં અનોખાં પણ, શબ્દદેહ આપી તૈયાર થયેલું અનોખું પુસ્તક એટલે "મોર્નિંગ મંત્ર"
Additional information
Author | Dhvanit Thaker |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2022 |
Pages | 160 |
Bound | Hard Bound |
ISBN | 978-93-5198-099-5 |
Edition | Reprint |
Subject | No |
Reviews
Review by: Chiragkumar
Everyone should read this book once.. (Posted on 8/10/2024)
Review by: Shubham
If you want to see life from different perspectives then you must read this book once, you will be amazed! (Posted on 7/13/2022)
Review by: Bhargav
Awesomely written this book. I appreciate it. Keep it up... We are with you. (Posted on 3/20/2018)
Review by: Eruch Billimoria
આ, બુક વિશે શું કેહવું? શબ્દો ખૂટી જાય છે, આ બુક માટે કઈ કેહવા માટે. રહી વાત review આપવાની તો હું એવું માનુ છું કે મારા ગજવા બહારની વાત છે આ બૂકનો review જો મારે આપવાનું હોય તો. પણ, હા એ જરૂરથી કહીશ કે આ બુક compulsory રીતે દરેક એ વાંચવી જોઈએ અને બને એટલી વાતો જીવનમાં ઉતારવી જોઈએ તો જીવન આપણું વધારે સાર્થક થાય. ધ્વનિત સરનું આ પુસ્તક બહુ જ સુંદર અને સહજ ભાષામાં બહુ બધું કહી દે છે. મારુ તો એ suggestion છે કે સ્કૂલમાં બાળકોને રોજ એક MorningMantra જણાવો જોઈએ અને એ MorningMantra નો અર્થ એમને સમજાવો જોઈએ જે થી એમનું knowledge અને બુદ્ધિ વધારે વિકસિત થાય. હું ધ્વનિત સર અને આ પુસ્તકના પ્રકાશક રોનકભાઈની આભાર માનું છું કે તેઓએ આ પુસ્તક બહાર પાડ્યું. (Posted on 9/2/2017)
Review by: Sonika
Beautiful thoughts with lots of positive thoughts and draw attention to many things that we forgot in this virtual world of mobile.....it feels like...Dhvanit is personally saying these all words. (Posted on 8/30/2017)
Review by: Ravi
Amzzzzzziing book... i love lot ................!!!! (Posted on 8/29/2017)
Review by: Vandan Upadhyay
Dear dhvanitbhai,
Hu aaj j atyare book Ne book karavu chu, vanchvani khub j tamnna Che bhai, and mja aavani Che , mja j Che ....
Thanku for dis... (Posted on 8/28/2017)
Hu aaj j atyare book Ne book karavu chu, vanchvani khub j tamnna Che bhai, and mja aavani Che , mja j Che ....
Thanku for dis... (Posted on 8/28/2017)