Product Description
એવી ઘણી વસ્તુઓ છે, જેને આપણે સમજીએ છીએ છતાં સમજી શકતા નથી. ક્યારેક લાગે છે કે બધું જ અર્થહીન છે. પણ આ અર્થહીન હોવું એ ય એક અર્થ છે. આ પુસ્તક અર્થના આકાશમાં ઉડ્ડયન છે. શબ્દનું પંખી અર્થના આકાશમાં ઊડે છે ત્યારે સર્જાય છે, ‘મીનિંગફુલ જર્ની’....
Additional information
| Author | Anil Chavda |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2013 |
| Pages | 102 |
| Bound | Hard Bound |
| ISBN | 9788184408496 |
| Edition | First |
| Subject | Gazal |
Reviews
Review by: Love Sinha
અનિલ ચાવડાની કવિતા વાંચો તો એમનું ભાવવિશ્વ કેટલું મોટું છે તે સમજી શકાય... પણ એ કવિતામાં રહેલા અમુક સામાન્ય શબ્દો તરસ, આકાશ, ફળિયું... એના વિશે પણ એક આખો લેખ લખી શકાય એટલા વિચારો એમની પાસે છે એ આ પુસ્તકમાંથી જાણવા મળે છે. વાંચવા લાયક પુસ્તક (Posted on 10/20/2020)