Product Description
આ ફ્રેંડશીપ ડે તમારા એ બધા જ મિત્રોને બુક કોમ્બો ગિફ્ટ કરો જે તમારી દરેક મોમેન્ટને હમેશાં સ્પેશિયલ બનાવે છે. આ પુસ્તકોને બનાવો તમારી મિત્રતાની નિશાની અને ઓનલાઇન ઓર્ડર કરવા નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટની મુલાકાત લો.
આ ત્રણેય પુસ્તકો વિશે જાણવું હોય તો આ રહી માહિતી.
સત્યાવીસ મધમીઠા મૈત્રીના ફન્ડા બતાવતું પુસ્તક એટલે જય વસાવડા લિખિત યે દોસ્તી
તારી મારી યારી... જામેલી છે એવી વચ્ચે ક્યાંય ના દુનિયાદારીને સમજાવતા મૈત્રીના અક્ષરથપ્પાની પ્રસ્તુતિ એટલે અંકિત ત્રિવેદી લિખિત દોસ્ત તારા નામ પર
તથા મિત્રો સાથે જિંદગીના વળાંક પર સ્મૃતિઅંકિત થયેલા પ્રસંગો સાથે મિત્રતાની વાતો કહેતી અનિલ ચાવડાની પુસ્તક એટલે રેન્ડિયર્સ.
આ ત્રણેય પુસ્તકોનો કોમ્બો સાથે મેળવો ખાસ ફ્રેન્ડશીપ બેલ્ટ તમારા જીગરજાન દોસ્ત માટે.
759₹ ના પુસ્તકો આ ફ્રેન્ડશીપ ડે પર ખાસ 599₹માં.
Additional information
Author | Anil Chavda, Ankit Trivedi and Jay Vasavada |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 144 + 100 + 200 |
Bound | Paperback |
ISBN | 978-93-86669-20-9 + 978-93-5198-167-1 + 978-81-939420-3-1 |
Edition | First |
Subject | Articles & Compilation on Friendship |