Product Description
"કુષ્ટ"
મહેન્દ્ર આચાર્ય ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર છે. તેમણે અત્યાર સુધીમાં અનેક નવલકથાઓ લખી છે. આ નવલકથા તેમની અત્યાર સુધીમાં આવી ગયેલી અનેક નવલકથાઓમાંથી અલગ પડતી નવલકથા છે. તેમાં કુષ્ટ રોગથી પિડાતી એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ પાત્ર લોકોના હૃદયના ખૂણાને અને આંખના ખૂણા ભીના કરી દેશે.
Additional information
Author | Mahendra Acharya |
---|---|
Language | Gujarati |
Publisher | Balvinod Prakashan |
Publication Year | 2016 |
Pages | 224 |
Bound | Paperback |
ISBN | 978-93-8512-855-4 |
Edition | First |
Subject | N/A |