Product Description
"કોઈ પંખો ચાલુ કરો"
અશોક દવે લિખિત કોલમ બુધવારની બપોરે વર્ષોથી ગુજરાત સમાચારમાં આવે છે. આ કોલમ હજારો વાંચકોની મનપસંદ કોલમ છે. બુધવાર એટલે જ જાણે અશોક દવેની કોલમ વાંચવાનો દિવસ. જુદું જુદું વિષય વૈવિધ્ય અને સૂક્ષ્મ નિરિક્ષણ દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય તે અશોક દવેની કોલમની મુખ્ય ખાસિયત છે. આ પુસ્તક પણ તમને ખૂબ હસાવશે. તમારી અંદર બંધ પડેલો હાસ્યનો પંખો ચાલુ કરી દેશે.
Additional information
Author | Ashok Dave |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2015 |
Pages | 208 |
Bound | Paperback |
ISBN | 978-93-5198-097-1 |
Edition | First |
Subject | No |