Product Description
અંદરની વાત
Additional information
Author | RJ Harsh |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2020 |
Pages | 104 |
Bound | Paperback |
ISBN | 978-81-8440-371-8 |
Edition | First |
Subject | No |
Reviews
Review by: Devang
Very nice insightful book (Posted on 7/17/2022)
Review by: Hitesh
This book is not a book actually it's a narration of all the feelings thought each & everyone of us feels & goes through this guy has pinned down awl of those in a very simple fresh Gujarati, I'm using here term fresh Gujarati cause it's actual language spoken by today's Gujarati youths that's why youths can connect with very easily.....
Waiting for more such works by Bhai-Saheb....!!! (Posted on 3/24/2021)
Waiting for more such works by Bhai-Saheb....!!! (Posted on 3/24/2021)
Review by: Chirag
બુક એકદમ નાની, નાજુક અને નમણી છે... જોઈને વ્હાલી લાગે એવી છે... અને એ વ્હાલ બેવડાતું જાય છે જેમ જેમ પાનાં ફરતાં જાય છે તેમ તેમ...
બુકમાં કેવાં પ્રકારનું લખાણ છે...? તો એને કોઈ પ્રકારમાં કેદ કરી શકાય એમ નથી... ગદ્ય કે પદ્યનાં સીમાડાને તોડીને એવું લખ્યું છે કે જે ડાયરેકટ દિલને ટચ કરે છે... ઊંડાણ છે પણ અઘરૂં નથી... સરળ છે છતાં પણ સાહિત્યસભર છે... આજનાં યુવાનને ગમે એવું છતાં કોઈ પણ ઉંમરનાં વાંચકોને સ્પર્શે એવું લખાણ છે...ગુજરાતી ભાષામાં લખાયેલું હોવાં છતાં ઈંગ્લીશ મીડિયમવાળી જનરેશન પણ સમજી શકે, કનેક્ટ કરી શકે, રિલેટ કરી શકે એવું સુંદર પુસ્તક...
(Posted on 2/22/2020)