Navbharat Sahitya Mandir

Sachin Tendulkar: Playing it My Way - My Autobiography

Regular price
₹ 536.00
Sale price
₹ 536.00
Regular price
₹ 595.00
Tax included.

Description

"મારી જીવનકથા"
સચિન તેન્ડુલકરને ભારતમાં ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. તેણે ભારતીય ક્રિકેટ જગતમાં અનેક રેકોર્ડ સર્જ્યા અને ભારતીય ક્રિકેટને એક નવો જ આયામ આપ્યો.
આટલા ઉચ્ચ ગજાના ક્રિકેટર હોવા ઉપરાંત વ્યક્તિ તરીકે પણ તે ઉમદા અને નમ્ર છે, તેમાં તેની મહાનતા છે. આવા મહાન ક્રિકેટરની લાઇફ વિશે જાણવું સૌ કોઈ ક્રિકેટ રસિકોને ગમશે જ.
માત્ર ક્રિકેટ રસિકોને  જ નહીં દરેક માણસને સચિનના જીવનના સંઘર્ષ અને તેમાંથી મેળવેલી સફળતા વિશે જાણવું અવશ્ય ગમશે જ.

Product Details

Author Sachin Tendulkar, Boria Mazumdar
Translator Kashyap Dholakiya
Format Hard Bound
Edition First
Language Gujarati
Pages 488
Publication Year 2015
Publisher Navbharat Sahitya Mandir
Bundle ISBN 978-93-5198-040-7
View full details
Sachin Tendulkar: Playing it My Way - My Autobiography
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir