Navbharat Sahitya Mandir

Rahasyatit : A Story Beyond The Mystry

Regular price
₹ 175.00
Sale price
₹ 175.00
Regular price
₹ 199.00
Tax included.

Description

પ્રિય વાચક મિત્રો...
રહશ્ય થી ભરપૂર અલૌકિક વાર્તા હમેશાં આપણને રોમાંચિત કરતી હોય છે. ઈશ્વરીય શક્તિ અપાર અને અનંત છે અને મૃત્યુ એ દરેક જીવંત પ્રાણી નો અંત છે. ગીતા માં લખ્યું છે કે જેને જીવન લીધું છે તેનું મૃત્યુ ચોક્કસ છે. પણ શું થાય અગર આપણે પ્રકૃતિ ના આ નિયમમાં ખલેલ પાડીએ તો?
આ પાંચ આંટી-ઘૂટી વાળી અને એક-મેક સાથે સંકળાયેલી વાર્તાનો સમૂહ છે...
શું મારા વાચક મિત્રો...
•    કથનના સાચા પડતા સ્વપ્ના પાછળનું રહસ્ય જાણી શકશે?
•    ઇન્સ્પેક્ટર શિવની જેમ કાતિલને શોધી શકશે કે પછી ડિટેક્ટિવ ભોલારામ ની જેમ શંકા નો કીડો દૂર કરી શકશે?
•    સાહિલ ની જેમ કોઈ પણ વ્યક્તિ, જીદ ના મદ માં મસ્ત થઈ ને શું ગુમાવી શકે શકે છે તે જાણી શકશે?
અને
•    જાદુગર ની માયાજાળ રચવા પાછળનો હેતુ જાણી શકશે?
મર્ડર મિસ્ટ્રી, અલૌકિક શક્તિઓની રહસ્ય અને રોમાંચ થી ભરપૂર વાર્તા એટલે
રહસ્યાતિત

Product Details

Author Dhruv Modi
Format Paperback
Edition First
Language Gujarati
Pages 126
Publication Year 2023
Publisher Navbharat Sahitya Mandir
Genre Fiction
Bundle ISBN 9789386669773
View full details
Rahasyatit : A Story Beyond The Mystry
Rahasyatit : A Story Beyond The Mystry
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir