Navbharat Sahitya Mandir
Pappa Tame Kharekhar Jivi Gaya
- Regular price
- ₹ 280.00
- Sale price
- ₹ 280.00
- Regular price
- ₹ 325.00
Description
"પપ્પા... તમે ખરેખર જીવી ગયા! "વણગવાયેલા સમર્પણની અનોખી પ્રેરણાદાયી નવલકથા, દરેક વાચકોને એક અમીધરાનો આસ્વાદ કરાવશે.

વિના કોઈ પદ, પ્રાપ્તિ, પ્રતિષ્ઠા અને કોઈપણ સન્માનની અપેક્ષા વગર, સતત પરિવાર માટે જેઓ ઝૂઝ્યા કરે, એવા પાયાના પથ્થર સમા 'પિતા'ના છબીની, આ દુનિયાએ કદાચ એટલી નોંધ નહીં લીધી હોય, પરંતુ આ નવલકથા એ તમામ વડીલો અને ખાસ કરીને તો એ તમામ પિતાઓને, જેઓ જીવનના પ્રવાસ દરમ્યાન પોતાનું વર્ચસ્વ અને સન્માન ગુમાવી બેઠા છે, તેવા દરેક વડવાઓને એ ખોવાયેલું સન્માન ફરી મેળવી આપશે.

'વડ' સમા એ દરેક વડીલોની ચરણરજને, મારા શબ્દરૂપી ફૂલડાઓથી કોટિ કોટિ વંદન!
"નિઃસ્વાર્થ ભાવથી પ્રભુની ચરણરજને,
ફૂલની પાંખડીઓથી તો બિરદાવીએ.
ચાલો આજે સૌ મળીને એ દરેક પિતાને,
એમનું ગુમાવેલું સન્માન ફરી મેળવી આપીએ."

Product Details
| Author | Vishal Patel |

| Format | Paperback |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 296 |
| Publication Year | 2021 |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Genre | Fiction |
| Bundle ISBN | 9789393223470 |
You May Also Like
Recently viewed