Navbharat Sahitya Mandir
Love You Kachchh
- Regular price
- ₹ 250.00
- Sale price
- ₹ 250.00
- Regular price
- ₹ 299.00
Tax included.
Description
લોકપ્રિય લેખક, પીઢ પત્રકાર, ફિલ્મ-વેબ-ટીવી કન્ટેન્ટ રાઇટર અને નાટ્ય લેખક પ્રફુલ શાહના ચાર ભાષામાં ૫૦ જેટલા પુસ્તકો પ્રગટ થયાં છે. 'કચ્છ ફાઇલ', 'દાદલો', 'અગ્નિજા', ' કેરોલિના રીપર' અને 'દૃશ્યમ-અદૃશ્યમ' તેમની ખૂબ વખણાયેલી કૃતિઓ છે. હવે આ પંગતમાં હકપૂર્વક બેસી શકે એવી પ્રફુલ શાહની નવી રોમેન્ટિક થ્રિલર નવલકથા આવી છે 'લવ યુ કચ્છ'.
Product Details
| Author | Praful Shah |
|---|---|
| Format | Paperback |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 168 |
| Publication Year | 2025 |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Genre | Fiction |
| Bundle ISBN | 9789366572802 |
Continue Your Reading Journey
You May Also Like
Revisit the books you've explored
Recently viewed
You haven't viewed any products yet.
