NAVBHARAT SAHITYA MANDIR
Lokbolina Lokpriya Kavi: Dula Bhaya Kaag
- Regular price
- ₹ 338.00
- Sale price
- ₹ 338.00
- Regular price
- ₹ 375.00
Tax included.
Description
લોકસાહિત્યના ગગનના દેદીપ્યમાન સિતારા અને યુગદ્રષ્ટા મહાપુરુષ એવા "પદ્મ શ્રી દુલા ભાયા કાગ "(કાગ બાપુ )આજે પણ જન-જનના હૃદયમાં જીવનત છે.
તેમની વાણીમાં સાહિત્યિક વૈવિધ્યનું જે અદભુત અમૃત રહેલું છે, તેને પ્રસ્તુત પુસ્તકમાં "કાગવાણી"ને કેન્દ્રસ્થાને રાખીને અત્યંત ગહનતાથી આલેખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કાગ બાપુના સાહિત્યિક પાસાંઓ ,રામાયણ અને મહાભારના પવન પ્રસંગોનું નિરૂપણ તેમજ તેમના નીતિશાસ્ત્ર અને સામાજિક ઉત્થાનના વિચારોને સુપેરે વાચા આપવામાં આવી છે.
Product Details
| Author | DR.NARESH DAVE |
|---|---|
| Format | Paperback |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 190 |
| Publication Year | 2026 |
| Publisher | NAVBHARAT SAHITYA MANDIR |
| Genre | BIOGRAPHY |
| Bundle ISBN | 9789366571362 |
Continue Your Reading Journey
You May Also Like
Revisit the books you've explored
Recently viewed
You haven't viewed any products yet.
