Navbharat Sahitya Mandir
Likhitang Radha
- Regular price
- ₹ 125.00
- Sale price
- ₹ 125.00
- Regular price
- ₹ 140.00
Tax included.
Description
'લિખિતંગ રાધા' એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો…_x000D_
લિખિતંગ રાધા…
Product Details
| Author | Ankit Trivedi |
|---|---|
| Format | Paperback |
| Edition | Reprint |
| Language | Gujarati |
| Pages | 132 |
| Publication Year | 2022 |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Genre | Letters |
| Bundle ISBN | 978-81-8440-823-2 |
Continue Your Reading Journey
You May Also Like
Revisit the books you've explored
Recently viewed
You haven't viewed any products yet.
