Navbharat Sahitya Mandir

Khakhi Money

Regular price
₹ 365.00
Sale price
₹ 365.00
Regular price
₹ 449.00
Tax included.

Description

}ખાખી મની_x000D_ _x000D_ તોફાની વરસાદી મધરાતે હાઈવે પર રમત રમતમાં આદરાયેલી રમત ક્યાં જઈને પહોંચે છે... એનો અંજામ શું આવે છે... એની આ કથા છે. લોકલ પોલીસ, ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસથી લઈને રૉ (રિસર્ચ ઍન્ડ એનાલિસિસ) અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો)ની ભૂમિકાઓ સાથે વિસ્તરેલી-વિકસેલી આ નવલકથા જકડી રાખતું રહસ્ય તો છે જ... સાથે માનવીય સંબંધોની ગરિમાપૂર્ણ વાત પણ છે. આપણને 'બ્લેક મની' અને 'વ્હાઇટ મની'ની ખબર છે,પણ 'ખાખી મની' શું છે... એ જાણવા આ નવલકથા વાંચવી રહી._x000D_ – અનિલ રાવલ

Product Details

Author Anil Rawal
Format Paperback
Edition First
Language Gujarati
Pages 230
Publication Year 2025
Publisher Navbharat Sahitya Mandir
Genre Fiction
Bundle ISBN 9789366576824
View full details
Khakhi Money
Khakhi Money
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir