Navbharat Sahitya Mandir

Just Imagine: Jo Kalpanao Hakikat Bane to?

Regular price
₹ 179.00
Sale price
₹ 179.00
Regular price
₹ 199.00
Tax included.

Description

જસ્ટ ઇમેજિન, જો કલ્પનાઓ હકીકત બને તો? જો માણસને પાંખો હોય તો? જો ડાઈનાસોર આજે પણ આપણી વચ્ચે જીવતા હોય તો? જો ઇન્ટરનેટ ન હોય તો? જો ટાઈમ ટ્રાવેલ કરી શકાય તો? આ પ્રકારની અનેક કલ્પનાઓ જો હકીકત બને તો શું થાય? જસ્ટ ઇમેજિનની એક એવી દુનિયામાં તમારું સ્વાગત છે કે જ્યાં વાસ્તવિકતાની સીમાઓ અસ્પષ્ટ છે, અને શક્યતાઓનું ક્ષેત્ર તમે કે મે જોયેલા સૌથી વિચિત્ર અને અજાયબ સપનાઓથી પણ આગળ વિસ્તરેલું છે. 'જસ્ટ ઈમેજિન' એવા 'જો અને તો'ની વાત કરે છે, જેનો વિચાર સામાન્ય મગજને કદાચ ક્યારેય ન આવ્યો હોય! રોમાંચિત કરી દે તેવી કલ્પનાઓ સાથે જસ્ટ ઇમેજિન તમારો પરિચય કરાવશે.

Product Details

Author Meet Danidhariya
Format Paperback
Edition First
Language Gujarati
Pages 128
Publication Year 2023
Publisher Navbharat Sahitya Mandir
Bundle ISBN 9789386669919
View full details
Just Imagine: Jo Kalpanao Hakikat Bane to?
Just Imagine: Jo Kalpanao Hakikat Bane to?
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir