Navbharat Sahitya Mandir
Jeva Joya-Janya
- Regular price
- ₹ 359.00
- Sale price
- ₹ 359.00
- Regular price
- ₹ 399.00
Tax included.
Description
આધ્યાત્મિક-સામાજિક ક્ષેત્રે પ્રવૃત્ત એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા બી.એ.પી.એસ.ના સૂત્રધાર, વિરલ સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનાં જીવન અને એમના દ્વારા દેશ-વિદેશમાં થયેલાં માનવઉત્કર્ષનાં વિરાટ કાર્યોને નિહાળે છે, વરિષ્ઠ પત્રકાર-લેખક કેતન મિસ્ત્રી. આ સહજાનંદી સંતે અસંખ્યોનાં જીવનપરિવર્તન કર્યાં, દેશ-વિદેશમાં શ્રદ્ધા-શાંતિનાં ધામ રચ્યાં, કંઈકેટલી કુદરતી આપત્તિઓમાં સેવા દ્વારા લાખોને નવજીવન આપ્યાં. આવાં અનેક પાસાંને આવરી લેતું આ પુસ્તક માત્ર સત્સંગીઓને જ નહીં, પરંતુ કોઈ પણ પુસ્તકપ્રેમીને ગમી જાય એવું હૃદયસ્પર્શી છે.
Product Details
| Author | Ketan Mistry |
|---|---|
| Format | Paperback |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 280 |
| Publication Year | 2022 |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Bundle ISBN | 9789395339605 |
Continue Your Reading Journey
You May Also Like
Revisit the books you've explored
Recently viewed
You haven't viewed any products yet.
