Balvinod Prakashan

Hayatina Hastakshar

Regular price
₹ 90.00
Sale price
₹ 90.00
Regular price
₹ 100.00
Tax included.

Description

ધબકતું હૃદય એ માનવીના જીવતા હોવાનો પુરાવો ભલે બની શકે, પરંતુ 'જીવી જવું' અથવા 'જીવંત રહેવું'નો ભેદપારખનાર વિરલાઓ માણસની વ્યાખ્યામાં ગોઠવાઇ જાય છે. આ જ માણસના સ્પર્શે સ્નેહ અને સંવેદનાની અભુભૂતિ થયા વગર રહેતી નથી. જ્યારે શ્વાસ લઇએ છીએ ત્યારે બીજો શ્વાસ લેવા માટે પહેલા લીધેલો શ્વાસ છોડવો પડે છે. સુખના સાધનોથી સુખ મળી રહે તેમાં સુખનું 'સાધ્ય' અંકે થતું નથી. દંભના આવરણને ભેદવું મુશ્કેલ છે. માનવશરીરના અવયવો તો એક્સ-રે મશીન દ્વારા સ્પષ્ટ જોઇ શકાય પરંતુ હૃદયમાં પ્રેમ-ધિક્કાર, સમર્પણ-લોભ, સુખ-દુઃખના સિગ્નલો પકડાય તેવા ટાવરોનું નિર્માણ થયું નથી. પોતાની હયાતીનો પુરાવો અથવા પોતાની જીવંતતા સાબિત કરવા માટે હરપળે માણસે તેનો પુરાવો આપવો પડે. તો આવો ડો. જય વશીના હસ્તે લખાયેલું પુસ્તક 'હયાતીના હસ્તાક્ષર' આજે જ ખરીદો, વાંચો અને વંચાવો. દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં ઉપલબ્ધ છે.

Product Details

Author Dr.Jay Vashi
Format Paperback
Edition First
Language Gujarati
Pages 96
Publication Year 2021
Publisher Balvinod Prakashan
Bundle ISBN 978-93-85128-16-5
View full details
Hayatina Hastakshar
Hayatina Hastakshar
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir