Navbharat Sahitya Mandir

Dhabo Dhanch

Regular price
₹ 85.00
Sale price
₹ 85.00
Regular price
₹ 100.00
Tax included.

Description

યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ગમે તેવી, સૌ કોઈને પોતીકી લાગે તેવી વિવિધ વાર્તાઓથી મઢેલું, દેવ કેશવાલા લિખિત આ પુસ્તક 'ઢબો... ઢાંચ' તમને લાગણીના દરિયામાં ડૂબાડી દેશે! એકવાર વાંચવાનું શરૂ કર્યાં પછી તેને અંત સુધી વાંચીને જ મુકવાનું મન થાય એવી અગિયાર વાર્તાઓનો આ વાર્તાસંગ્રહ તમને વાર્તાવિશ્વમાં વણખેડાયેલા અદલ નવા વિષયવસ્તુનો પરિચય કરાવશે. આ વાર્તાસંગ્રહના પાત્રો આપણી આસપાસ, આપણી વચ્ચે વસતા જ લોકો છે જેમના હાસ્ય સાથે તમારા ચહેરા પર હાસ્ય રેલાશે અને જેમના દુઃખ સાથે તમારું હૃદય પણ દુઃખાશે. આ વાર્તાઓ માત્ર કામનો જ નહી પણ જીવનનો થાક ઉતારી દેશે એની ખાતરી છે!

Product Details

Author Dev Keshwala
Format Paperback
Edition First
Language Gujarati
Pages 88
Publication Year 2021
Publisher Navbharat Sahitya Mandir
Genre Short Stories
Bundle ISBN 978-93-86669-00-1
View full details
Dhabo Dhanch
Dhabo Dhanch
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir