Navbharat Sahitya Mandir

Coffee No Ek Cup

Regular price
₹ 205.00
Sale price
₹ 205.00
Regular price
₹ 250.00
Sale  - 18%
Tax included.

Description

"કોફીનો એક કપ " નાની નાની વાર્તાઓ નો સંગ્રહ. જીવનની આંટીઘુંટી માં ક્યાંક રિસામણા ક્યાંક મનામણાં , અઢળક પ્રેમ તો થોડીક નફરત , કોફી ની લિજ્જત તો પસ્તાવો પણ ખરો .આ બધાનું મિશ્રણ એટલે "કોફી નો એક કપ"
જિંદગી માં કંઈ કેટલાય ઉતાર ચઢાવ આવે છે એમાં ક્યાંક ખૂબ પ્રેમ તો ક્યારેક તિરસ્કાર પણ હોય જ છે .ક્યારે કઇ તરફ મન ઢળે અને કઇ લાગણી મન પર હાવી થઈ જાય એ તો સમય અને સંજોગો જ નક્કી કરતા હોય છે. આ વાર્તાઓ પણ કંઈક આવી જ છે.જેમ જેમ વંચાતી જાય તેમ તેમ માનવમનની લાગણી બદલાતી   અનુભવાતી જાય. "કોફી નો એક કપ" એટલે જુદી જુદી લાગણીઓ ને વાચ આપતી વાર્તાઓ.

Product Details

Author Jyoti S.Bhatt
Format Paperback
Edition Reprint
Language Gujarati
Pages 144
Publication Year 2026
Publisher Navbharat Sahitya Mandir
Subject Stories
ISBN 9789395339735
View full details
Coffee No Ek Cup
Coffee No Ek Cup
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir