Navbharat Sahitya Mandir

Antarna Zarukhethi

Regular price
₹ 225.00
Sale price
₹ 225.00
Regular price
₹ 275.00
Sale  - 18%
Tax included. Shipping calculated at checkout.

Description

આજની ઝડપી દુનિયામાં કોઈએ બે ઘડી શાંત બેસીને 'અંતરના ઝરૂખેથી' બહાર ડોકિયું કરીને શોધેલી લાગણીથી તરબોળ, હૃદયસ્પર્શી વાતોનો ખજાનો આ પુસ્તક તમારા માટે ખોલી આપશે. લાગણી અને વિચારોના ઉદ્દીપક સમાન બની રહે તેવી આ ટૂંકી અને ટચૂકડી વાર્તાઓ તમને પરિચિત અને પોતીકી લાગે તો નવાઈ નહીં._x000D_

રોહિત વઢવાણાની સરળ, સ્પષ્ટ અને સચોટ ભાષામાં સામાન્ય જીવનની, આપણી આસપાસ બનતી ઘટનાઓને પ્રસ્તુત કરતો વાર્તાસંગ્રહ

Product Details

Author Rohit Vadhwana
Format Paperback
Edition First
Language Gujarati
Pages 144
Publication Year 2025
Publisher Navbharat Sahitya Mandir
Subject Short Stories
ISBN 978-93-6657-759-3
View full details
Antarna Zarukhethi
Antarna Zarukhethi
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir