Navbharat Sahitya Mandir
Agochar : Drashyathi Adrashya Sudhi
- Regular price
- ₹ 245.00
- Sale price
- ₹ 245.00
- Regular price
- ₹ 275.00
Description
ખૌફનાક બાબત એ હતી કે, રાત્રે 3/15 વાગ્યા આસપાસ જ્યોર્જ જાગી જતો. અને હિંસક બની જતો. જાણે કે કોઈની હત્યા કરી નાખશે. આ એ જ સમય હતો જ્યારે અહીં 6 લોકોની હત્યા થઈ હતી.
લિફ્ટના બટન અમુક ક્રમમાં દબાવવામાં આવે એટલે બીજી દુનિયામાં પહોંચી જવાય! શું આવું કશુંક બન્યું? નકારાત્મક ઊર્જાના વમળ જેવી બની ગયેલી આ હોટલમાં કોઈ અદૃશ્ય શક્તિએ એલિઝાનો ભોગ લીધો?
લંડનના હેમ્પટન કોર્ટે પૅલેસમાં બનેલી ઘટનાએ સમગ્ર વિશ્વને અદશ્ય જગત અને શરીર ઉપરાંત પણ કશું હોવાનો પુરાવો આપ્યો છે.
કોઈ ગુજરાતીનો આત્મા છે અને તે ચાઈનીઝ જાણતો નથી તો તેના વિચારો ચાઈનીઝ કેવી રીતે હોઈ શકે અને કોઈ ચાઈનીઝ આત્મા સાથે તેનો વ્યવહાર કેવી રીતે થઈ શકે?
જેને ભાનામતી એટલે કે ભૂતચેષ્ટા કહીએ છીએ તે ઘટનામાં આત્માની ઉપસ્થિતિનો કોઈ સંકેત છે કે મનનો ખેલ તે સમજવું મુશ્કેલ થઈ જતું હોય છે.
Product Details
| Author | Jayesh Dave |
|---|---|
| Format | Paperback |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 136 |
| Publication Year | 2026 |
| Publisher | Navbharat Sahitya Mandir |
| ISBN | 9789366570051 |
You May Also Like
Recently viewed
