Navbharat Sahitya Mandir

Aaswadnu Amrut

Regular price
₹ 215.00
Sale price
₹ 215.00
Regular price
₹ 270.00
Tax included.

Description

આસ્વાદનું અમૃત  એટલે આસ્વાદનો રાજયોગ
સમુદ્રમંથન વખતે અમૃત ઢોળાયું. એ અમૃતનો રસ કલાનું માધ્યમ બન્યો. કલા શાશ્વત છે .એનો એક પ્રકાર તે કવિતા… જગતનો દરેક વિચારતો માણસ કવિતા જીવે જ છે .કવિ જગતમાંથી કવિતા શોધીને જગતને આયનો ધરે છ.
દિવ્યભાસ્કર ની ‘જીવનના હકારની કવિતા’ની કૉલમનો આ આઠમો ભાગ છે. આસ્વાદ અષ્ટમી છે.
આ આસ્વાદો સમય પ્રમાણે લખાતા ગયા છે .એમાં આજના માહોલનો મહેલ છે. જીવનના દરેક પડાવ પર આ આસ્વાદો તમારામાં નવું જોમ, જુસ્સો અને ધગશની સાથે સાથે પ્રેરણાનું અજવાળું પાથરશે.
ઢોળાયા પછીનું  કવિઓએ ઝીલેલું આ અમૃત આસ્વાદ સાથે તમારા માટે જ છે..

Product Details

Author Ankit Trivedi
Format Paperback
Edition First
Language Gujarati
Pages 144
Publication Year 2024
Publisher Navbharat Sahitya Mandir
Bundle ISBN 978-93-93237-47-7
View full details
Aaswadnu Amrut
Aaswadnu Amrut
You haven't viewed any products yet.

Follow Us on Instagram

Navbharat Sahitya Mandir