Manjul Publication
21 Mi Sadino Vyvasay Gujarati Translation OF The Business OF the 21st Century
- Regular price
- ₹ 239.00
- Sale price
- ₹ 239.00
- Regular price
- ₹ 299.00
Description
21મી સદીનો વ્યવસાય
_x000D_"અર્થતંત્ર સમસ્યા નથી, સમસ્યા તમે છો."
_x000D_તમને કોર્પોરેટ જગતમાં થતો ભ્રષ્ટાચાર પર ગુસ્સો આવે છે ? વોલ સ્ટ્રીટ અને મોટી બૅન્કો જે આ ભ્રષ્ટાચાર તૈયાર થવા દે છે તેના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવિકતાનો ની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે ?
_x000D_તમને તમારું ભવિષ્ય મારા હાથમાં ન લેવા બદલ તમારી જીત પર ગુસ્સો આવે છે ?
_x000D_જિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિષે શું કરવા માંગો છો? ૨ડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બૅન્કો કે સરકારને દોષ આપવાથી થશે.
_x000D_જો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબુમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકના સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો.
_x000D_ _x000D_તમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની.
_x000D_અત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મલીની સમક્ષ છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમયે તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય ઐમના માટે કોઈ જ ન શકે.
Product Details
| Author | Robert T.Kiyosaki, John Fleming, Kim Kiyosaki |
|---|---|
| Format | Paperback |
| Edition | First |
| Language | Gujarati |
| Pages | 168 |
| Publication Year | 2022 |
| Publisher | Manjul Publication |
| Bundle ISBN | 978-93-8964-792-1 |
You May Also Like
Recently viewed
