Product Description
'પર્સેપશન ' 26 ટુંકી વાર્તાઓનો સંગ્રહ છે . સામાજિક તાણાવાણા, માનવીય આંતરસંબંધો અને કલ્પનો ને આધારે રચાયેલી આ વાર્તાઓ જીવાતા જીવનનું અને આધુનિક સમયનું પ્રતિબિંબ છે.
મોતના કૂવામાં કામ કરતો માણસ, એક સાઈકિયાટ્રીસ્ટ, એક પરીક્ષામાં સુપરવિઝન કરતી સ્ત્રી, એક સાવકી મા ...આવા અવનવા પાત્રો લઈને લખાયેલી આ વાર્તાઓ રસપ્રદ છે.
Additional information
Author | Devangi Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navsarjan Publication |
Publication Year | 2015 |
Pages | No |
Bound | Paperback |
ISBN | 978-93-82781-75-2 |
Edition | First |
Subject | No |