Product Description
સ્વતંત્રતાની લડતની પશ્ચાદભૂમાં આકાર લેતી આ નવલકથા ત્રણ મિત્રોની ગાથા છે. રઘુનાથ બર્વે, અનહિતા રઘુવંશી અને ઈમાદ સૈયદ.
મૂળભૂત રીતે આ મિત્રતાની કથા હોવા છતાં એ ભારતના ઇતિહાસ વર્ષોને પણ આલેખે છે. સ્વાતંત્ર સંગ્રામ, વૈચારીક વિરોધ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ...આ તમામ સમાંતરના કથકથનનો ભાગ છે.
ગાંધીજી અને કેશવ બલિરામ હેડગેવરને અર્પણ કરાયેલી આ કૃતિ દેશનો અને વ્યક્તિઓનો ઈતિહાસ ચર્ચે છે.
Additional information
Author | Devangi Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Balvinod Prakashan |
Publication Year | 2020 |
Pages | 176 |
Bound | Hard Bound |
ISBN | 978-93-85128-47-9 |
Edition | First |
Subject | No |