- 15 %

Dhabo Dhanch

Regular Price: INR 100.00

Special Price INR 85.00

Availability: In stock

Dhabo Dhanch
 
Product Description

યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ગમે તેવી, સૌ કોઈને પોતીકી લાગે તેવી વિવિધ વાર્તાઓથી મઢેલું, દેવ કેશવાલા લિખિત આ પુસ્તક ‘ઢબો... ઢાંચ’ તમને લાગણીના દરિયામાં ડૂબાડી દેશે! એકવાર વાંચવાનું શરૂ કર્યાં પછી તેને અંત સુધી વાંચીને જ મુકવાનું મન થાય એવી અગિયાર વાર્તાઓનો આ વાર્તાસંગ્રહ તમને વાર્તાવિશ્વમાં વણખેડાયેલા અદલ નવા વિષયવસ્તુનો પરિચય કરાવશે. આ વાર્તાસંગ્રહના પાત્રો આપણી આસપાસ, આપણી વચ્ચે વસતા જ લોકો છે જેમના હાસ્ય સાથે તમારા ચહેરા પર હાસ્ય રેલાશે અને જેમના દુઃખ સાથે તમારું હૃદય પણ દુઃખાશે. આ વાર્તાઓ માત્ર કામનો જ નહી પણ જીવનનો થાક ઉતારી દેશે એની ખાતરી છે!

Additional information

Author Dev Keshwala
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2021
Pages 88
Bound Paperback
ISBN 978-93-86669-00-1
Edition First
Subject Short Stories

Reviews

Review by:
It is very good book for short stories, I suggest must read it. (Posted on 9/22/2021)
Review by:
મારા મતે :

૧. 'બોર' : અભિયાનમાં આવી ત્યારે વાંચી હતી. ત્યારે પણ ગમી હતી, ફરી વાંચતા પણ ગમી. શિખાએ આપેલી 'પ્રેમ' ની સમજણ, પ્રેમ ની વ્યાખ્યા તરીકે મનમાં સંઘરી રાખવા જેવી છે.

૨. 'ગોળમાટલુ' : ટુકી અને સચોટ.

૩. 'ખેલ' : 'કુમાર' માં આવી ત્યારે વાંચી હતી. ફરી વાંચી. ફરી આંખો ભીની થઈ. નાના માણસ નો મોટો સંઘર્ષ બહુ સરસ રીતે રજૂ થયો છે. શિક્ષણ ની કિંમત ન કરતાં બધા ને ફરજીયાત વંચાવવી જોઈએ.

૪. 'ઢબો... ઢાંચ!' : કોઈ શોર્ટ ફિલ્મ જેવી લાગી. લેખક અને મુવી ડિરેક્ટર બન્ને દેખાણા. આખી વાર્તા આંખો સામે થતી લાગે. વિરા ની ભુલ, મનમાં ધ્રાસ્કો પાડી ગઈ. વિરા નો પશ્ચાતાપ મનને હચમચાવી ગયો. અને All is well that ends well ની જેમ શોર્ટ ફિલ્મ પુરૂ થાય. વાર્તા બધી રીતે શોર્ટ ફિલ્મ લાયક. પુસ્તક ના ટાઇટલ માટે ૧૦૦% સાચી ચોઈસ.

૫. 'સુરજ છાંયડો માંગે' : સરસ વાત. વાર્તા નું ટાઈટલ એથી પણ સરસ.

૬. 'મિશન' : દિલ પર લાગી.

૭. 'ધાબું' : એક જ શબ્દ - UNEXPECTED.

૮. 'ટ્યુશન' : સુંદર. જુનાગઢ ના સ્થળો ના નામ સાથે નો વાક્ય પ્રયોગ, સફળ.

૯. 'ડામચિયો' : લાગણી સભર. વિદ્યાની માની બધી વાતો કોઈપણ મિડલ ક્લાસ વ્યક્તિને દઝાડે એવી, પણ સાચી.

૧૦. 'તારીખીયુ' : સરસ. દેવધર ની માત્ર બે પંક્તિઓ 'વેધક'.

૧૧. 'મૉલ' : Heartbreaking (Posted on 3/21/2021)

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.