Product Description
મિ.રાય ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારી છે. પચાસ વર્ષના મિ.રાય દેખાવે કોઈ ક્લાર્ક જેવા લાગે છે. એમનો દેખાવ , પહેરવેશ, તેલ નાખીને ઓળેલા વાળ ...બધું તદ્દન સામાન્ય.
પણ એ સામાન્ય પ્રૌઢની વિચક્ષણ સમજ, અસાધારણ બુદ્ધિમતા અશક્ય લાગતાં ગુનાનો ઉકેલ શોધી શકે છે. આ પુસ્તક એમણે ઉકેલેલા બે ક્રાઇમ કેસને આલેખે છે.
'કેસબૂક ઓફ મિ. રાય ' ગુનાઓની અને માનવીય જટીલતાઓની તો કથા છે જ...પણ એ એક અનકોમન હીરોની પણ વાત છે.
Additional information
Author | Devangi Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2018 |
Pages | 132 |
Bound | Paperback |
ISBN | 978-93-82779-37-7 |
Edition | First |
Subject | No |