- 10 %

Vaidehima Vaidehi

Regular Price: INR 425.00

Special Price INR 383.00

Availability: In stock

Vaidehima Vaidehi (વૈદેહી માં વૈદેહી)
 
Product Description

Vaidehima Vaidehi (વૈદેહી માં વૈદેહી)

Additional information

Author Vandan Raval
Language Gujarati
Publisher Balvinod Prakashan
Publication Year 2018
Pages 392
Bound Hard Bound
ISBN 9789385128295
Edition First
Subject No

Reviews

Review by:
પ્રકૃતિ પ્રેમી ને પહેલી જ નજરે ગમે એવું સરસ વર્ણન કરેલું છે,સારું એવું સસ્પેનસ રહેલું છે, એક પસી એક જીદ જુદા વળાંકો આવે છે તેના થઈ પુસ્તક વાંચવામાં વધુ માં વધુ રસ પેદા થાય છે,વેદ ના રૂપ માં એક સરસ વ્યક્તિત્વ દર્શાવ્યું છે (એક આદર્શ યુવાન) યુવાનો આ પાત્ર માંથી સારું એવું શીખી શકે છે.વિજ્ઞાન અને ફિલોસોફી ને મિક્ષ કરીને સુંદર રહસ્યમય વાર્તા બનાવી છે (Posted on 11/5/2019)
Review by:
સૌપ્રથમ મે 'વૈદેહી મા વૈદેહી ' નામની નવલકથા વાંચી છે. આ નવલકથા મારા જીવન ની વાંચવામાં આવેલ પહેલી નવલકથા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી નો અદ્દભુત આવિષ્કાર ખૂબ જ સરસ છે. વૃંદા તેમજ વેદ નામના પાત્રોનું પણ ખૂબ સરસ વર્ણન કરેલ છે. ભમરાહ જેવા સ્થળો પણ સરસ રીતે દર્શાવેલ છે. સસ્પેન્સ એવું હતુ કે જાણે કોઇક વેબ સિરીઝ જોતાં હોઇએ.અવની ની વિચારધારા પણ જોરદાર છે. આતંકવાદી નાં માન્વીયકરણ નો વિચાર કરનાર અવની નું પાત્ર સૌથી વધારે પ્રિય રહ્યુ. હજી પણ ઘણાં બધાં રહસ્યો મારા મનમાં છે. આના પછીનો ભાગ પ્રકાશિત થવાની રાહ જોઇ રહ્યો છું. વંદન ભાઈ એ ખરેખર ખૂબ જ સુઁદર નવલકથા લખી છે.ખૂબ ખૂબ શુભેચ્છાઓ...જયહિંદ (Posted on 10/18/2019)
Review by:
Me aaj sudhi ma jetli bhi book read karii che.. Emathi best book che "વૈદેહી મા વૈદેહી"..kharekhar bahu j mast વર્ણન karelu chhe... Ek var book vanchvanu start karyaa pachi mukvanu man j na thay evi aa book che.. Jema SUSPENSE,.. and ENTERTAINMENT che...khas to science ni vato... Storyy na badhaa j character.. Sache bahu j mast che.. Mane khas to VRUNDA nu character khub j gamyu.. Really khub j saras lakhyu che.. Vandan e..WELL DONE DOST (Posted on 5/22/2019)

મારા જીવનમા સૌથી પહેલી વાંચેલી નવલકથા નામ વૈદેહીમાં વૈદેહી છે. આ નવલકથા ખૂબ જ સરસ છે. આ નવલકથા મે ત્રણ દિવસ મા વાંચી લીધી. આ નવલકથા વાંચવાની શરૂઆત કયૉ પછી તેને મૂકવાનુ મન જ નહતુ થતુ. આ નવલકથા ના બધા જ પાત્રો સરસ છે પણ મને અવની નામનુ પાત્ર ખૂબ પસંદ પડ્યુ.આ નવલકથા મા વિજ્ઞાન અને ટેકનોલોજી તથા રહસ્ય અેમ બંને ને ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવેલા છે.સાચે જ વંદન ભાઈ અે નાની ઉંમરે ખૂબ સરસ મજાની નવલકથા લખી છે. (Posted on 3/5/2019)
Review by:
મારા જીવનમા સૌથી પહેલી વાંચેલી નવલકથા નામ વૈદેહીમાં વૈદેહી છે.
આ નવલકથા ખૂબ જ સરસ છે.
આ નવલકથા મે ત્રણ દિવસ મા વાંચી લીધી.
આ નવલકથા વાંચવાની શરૂઆત કયૉ પછી તેને મૂકવાનુ મન જ નહતુ થતુ. આ નવલકથા ના બધા જ પાત્રો સરસ છે પણ મને અવની નામનુ પાત્ર ખૂબ પસંદ પડ્યુ.આ નવલકથા મા વિજ્ઞાન અને ટેકનોલોજી તથા રહસ્ય અેમ બંને ને ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવેલા છે.સાચે જ વંદન ભાઈ અે નાની ઉંમરે ખૂબ સરસ મજાની નવલકથા લખી છે. (Posted on 2/18/2019)
Review by:
વૈદેહીમાં વૈદેહી વાંચવાની શરૂ કરી અને વાંચતો જ ગયો... વાંચતો ગયો... 392 પાનાં પુરા વંચાઈ થઈ ગયા ખબર જ ન પડી. વાંચી લીધા પાછી એમ લાગ્યા કરે કે હું પોતે ભમરાહ જઇ આવ્યો.
વેદ, વૃંદા અને અવની બહુ ગમ્યા. અવની તો જોરદાર.
સમજવા જેવી વાતો પણ ગમી.

આના પછી આનો બીજો ભાગ બનવાનો છે? એ ક્યારે આવશે? (Posted on 2/11/2019)
Review by:
મારા જીવનમાં સૌપ્રથમ નવલકથા મે વૈદેહીમાં વૈદેહી વાંચી.મે આ નવલકથા ત્રણ જ દિવસ મા વાંચી લીધી.આ રહસ્યમય કથા ખૂબ જ સરસ છે,આ નવલકથામાં વિજ્ઞાન અને રહસ્ય અેમ બંને ને ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવેલા છે. મને અવની નામનુ પાત્ર ખૂબ જ પસંદ આવ્યું.તથા વેદ અને વૃંદા વચ્ચે નો સંવાદ ખૂબ જ સરસ રીતે દશૉવવા મા આવેલ છે.વંદન ભાઈ ધ્વારા લખાયેલ આ પુસ્તક ખૂબ લોકપ્રિય બને અેવી મારી પ્રાથના છે. (Posted on 2/10/2019)
Review by:
વૈદેહીમાં વૈદેહી વાંચવાની શરૂ કરી અને વાંચતો જ ગયો... વાંચતો ગયો... 392 પાનાં પુરા વંચાઈ થઈ ગયા ખબર જ ન પડી. વાંચી લીધા પાછી એમ લાગ્યા કરે કે હું પોતે ભમરાહ જઇ આવ્યો.
વેદ, વૃંદા અને અવની બહુ ગમ્યા. અવની તો જોરદાર.
સમજવા જેવી વાતો પણ ગમી.

આના પછી આનો બીજો ભાગ બનવાનો છે? એ ક્યારે આવશે? (Posted on 2/10/2019)
Review by:
વૈદેહીમાં વૈદેહી નવલકથા ખૂબ જ ગમી. ગુજરાતી ભાષામાં આટલા ઉચ્ચ કક્ષાના વિજ્ઞાન આધારિત નવલકથા વાંચીને અતિશય આનંદ થયો.

કથાનાયક વેદ જેવા બનવાનું મન થાય છે. વૃંદાનું અને અવનીનું પાત્ર જબરદસ્ત લાગ્યું. એ બંને વાસ્તવમાં ક્યાંય હોય તો મારે મળવું છે અમને, સમય વિતાવવો છે એમની સાથે! RAW અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ શ્વાસ રોકીને વાંચવા મજબુર કરે તે રીતે વર્ણવી છે.
આતંકવાદીઓ પ્રત્યેની માનસિકતા બદલી નાખવા અને જીવન વિશે ગંભીરતાથી વિચારતાં કારી દેવા સક્ષમ નવલકથા છે આ.
બાકી તો ઘણું એવું છે જે બહુ જ ગમ્યું છે.

વંદન રાવલની આગામી નવલકથાની ઉત્સુકતાથી રાહ જોઉં છું....
ધન્યવાદ.
(Posted on 2/4/2019)
Review by:
વૈદેહી માં વૈદેહી એક અદભુત આવૃત્તિ અને આવિષ્કાર ! આ પુસ્તક મેં બે વાર વાંચી લેખક ની કલ્પના ને મારુ વંદન ! પુસ્તક માં વ્યક્તિ અને જગ્યાઓ નું વર્ણન તથા વૈદેહી અને વૃંદા નું પાત્ર ખુબ સરસ. વેદ જેવા આસામાન્ય વ્યક્તિ નું વ્યક્તિત્વ તથા તેનો વૃંદા પ્રતે નો પ્રેમ ખુબ સરસ રીતે વર્ણવામાં આવ્યું છે....વેદ એક એવો પાત્ર જેની આશા દરેક છોકરી ને હોય છે જીવન સાથી તરીકે. અવની એક ખુસળ અને ચપળ જાસૂસ જે એક આતંકવાદી નું માનવીયકરણ કરી ને વાંચકો ને પ્રભાવિત કરે છે. વાર્તા ના રહસ્યો અને કુખોજ ની ગુફા નું વર્ણન મને ખુબ પસંદ આવ્યું છે. વૈદેહી માં વૈદેહી ના આગળ નું ભાગ વાંચવા અને વૃંદા ના જીવન નું રહસ્ય જાણવા હું ખુબ આતુર છું. (Posted on 1/18/2019)
Review by:
વૈદેહી માં વૈદેહી એક અદભુત આવૃત્તિ અને આવિષ્કાર ! આ પુસ્તક મેં બે વાર વાંચી લેખક ની કલ્પના ને મારુ વંદન ! પુસ્તક માં વ્યક્તિ અને જગ્યાઓ નું વર્ણન તથા વૈદેહી અને વૃંદા નું પાત્ર ખુબ સરસ. વેદ જેવા આસામાન્ય વ્યક્તિ નું વ્યક્તિત્વ તથા તેનો વૃંદા પ્રતે નો પ્રેમ ખુબ સરસ રીતે વર્ણવામાં આવ્યું છે....વેદ એક એવો પાત્ર જેની આશા દરેક છોકરી ને હોય છે જીવન સાથી તરીકે. અવની એક ખુસળ અને ચપળ જાસૂસ જે એક આતંકવાદી નું માનવીયકરણ કરી ને વાંચકો ને પ્રભાવિત કરે છે. વાર્તા ના રહસ્યો અને કુખોજ ની ગુફા નું વર્ણન મને ખુબ પસંદ આવ્યું છે. વૈદેહી માં વૈદેહી ના આગળ નું ભાગ વાંચવા અને વૃંદા ના જીવન નું રહસ્ય જાણવા હું ખુબ આતુર છું. (Posted on 1/17/2019)

વૈદેહી માં વૈદેહી નવલકથા વાંચવાની શરૂ કર્યા પછી અધૂરી મુકવાનું મન જ ન થયું.મેં સળંગ 7 કલાક વાચી અને પુરી કરી.ખરેખર બહુ જોરદાર નવલકથા લખી છે વંદન ભાઈએ.
તેમાં આવેલા દરેક પાત્રો અને સ્થળોનું ખૂબ સુંદર રીતે વર્ણન કરેલું છે.ટૂંક માં કહું તો મેં જેટલી પણ નવલકથાઓ વાંચી છે તેમાં વૈદેહી માં વૈદેહી મને ખુબ ગમી.
હું આશા રાખું છું કે આગામી નવલકથા જલ્દી જ પ્રકાશિત થશે.હું આતુરતાથી આગામી નવલકથા ની રાહ જોઈ રહયો છું. (Posted on 12/19/2018)

Have just completed the novel. What A Beautiful Book! This book has the power to amusement like a real story.Wow...Vandan...My Dear Friend...

As written on the backside of the book by the author this is really filled with "નદી,જંગલ,પર્વતો,ગુફાઓ, સૌંદર્ય,આવેશ,રહસ્ય,પ્રેમ,વિચાર,બુદ્ધિ, તર્ક,વિજ્ઞાન,વગેરે અને બીજું ઘણું બધું શબ્દો ઓછા પડે છે હવે તો જાણે અને વધારે કહેવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી"

Purely loved with this book and thank you Vandan for this piece.Best Of Luck For Your Upcoming Plans... Very Exciting For Your Future Books...
(Posted on 12/8/2018)
Review by:
ખુબ જ સરસ પુસ્તક લખ્યું છે આપણાં સૌના વંદન ભાઈ એ..... અત્યારસુધી મારી પાસે છે એ બધાં જ પુસ્તકોમાં ... મે વૈદેહી માં વૈદેહી જેવું પુસ્તક વાંચી નથી.... Hu aa book ne mari favourite book ni list ma first par mukis ....
Temni aa book ma positiveness par j bhar mukavama aavyo che te kharekhar bau j sars che m..
Mara badha j mitro have aa book vanchava mate padapadi kare che
Really me aa book mara exam na divso ma read kari che m
Mane m hatu k exam puri thaya pachi vanchis m
Pan ek divs mara subject ne vanchi ane kantalyo che etle pachi me vaidehima vaidehi book vanchi rate kevi rite 4 vagi gaya e khabar na padi really bau n mast m
Me tran j rato ma aa book finish kari ...
Bau j mast m baki maja aai gai...
(Posted on 10/30/2018)
Review by:
મેં આજ સુધીમાં વાંચેલી તમામ નવલકથાઓમાં સૌથી બેસ્ટ જો કોઈ લાગી હોય તો એ છે વૈદેહીમાં વૈદેહી... સાચું કહું છું, વાંચવાની શરૂ કર્યા પછી મુકવાનું મન જ ન થયુ.
વેદ અને વૃંદા વચ્ચે જે સબંધ દેખાડ્યો છે એના તો વખાણ કરીએ એટલાં ઓછા છે. જે વિજ્ઞાન આમાં દેખાડ્યું છે એ તો હોલિવૂડની ફિલ્મ જોતાં હોય તેવું છે!
નવલકથામાં સૌથી વધું ગમ્યું આતંકવાદી નું માનવીયકરણ. દ્રષ્ટિ જ બદલાઇ ગઇ મારી.
બાકી તો બહુ બધું છે આના વિશે વખાણ કરવા જેવું પણ શબ્દો મળતાં નથી.
ગજબ નોવેલ લખી છે. Awesome... વંદનને અભિનંદન. (Posted on 9/30/2018)
Review by:
વૈદેહીમાં વૈદેહી વાંચી. બે જ દિવસમાં વંચાઈ ગઈ. પુરી કર્યા વીના મુકવાનું મન જ ન થયું. વૃંદાનું પાત્ર, રહસ્યો, વિજ્ઞાનનો આવિષ્કાર, સમજણની વાતો અને ભમરાહના વર્ણન જોરદાર છે. વેદ અને વૃંદા વચ્ચે થતા સંવાદ અદ્ભૂત, જબરદસ્ત!
આ પછીની નવલકથા ક્યારે પ્રકાશિત થશે? હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. (Posted on 9/23/2018)

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.