Product Description
ધી ઇમરજન્સી - જાતે જોયેલો અને અનુભવેલો ઇતિહાસ
સ્વતંત્ર ભારતનો સૌથી માયુસ ગાળો એટલે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના પુત્ર સંજય ગાંધીના દરબારીઓએ જયારે દેશને અંધકારમાં ડૂબાવી દીધો તે ઈમરજન્સીનો ગાળો, જૂન ૧૯૭૫ થી ઓગણીસ મહિના સુધી લોકશાહીનું ગળું ઘોટીને કોંગ્રેસનું જુલ્મી શાસન ભારતની પ્રજાને આતંકિત કરતું રહ્યું. સેન્સરશિપને કારણે દેશમાં શું બની રહ્યું છે તેની હકીકતો પ્રજા સુધી પહોંચતી નહોતી. આ ઓગણીસ મહિનામાં ભારતે શું જોયું – અનુભવ્યું તેનો ચિતાર અંગ્રેજીમાં બેસ્ટ સેલર થઇ ચુકેલા આ પુસ્તકમાં તમને વાંચવા મળશે.
Additional information
Author | Coomi Kapoor |
---|---|
Language | Gujarati |
Publisher | Sattva Publications |
Publication Year | 2023 |
Pages | 496 |
Bound | Paperback |
ISBN | 978-81-949752-4-3 |
Edition | First |
Subject | Political / History |