Product Description
"સવા ફૂટની સ્ટોરી"
અશોક દવેનું આ પુસ્તક માત્ર સવા ફૂટની સ્ટોરી પૂરતું મર્યાદિત નથી. તે વાચકોના હૈયાને સવા સો ફૂટ ઊંચું હાસ્ય પીરસે છે. બુધવારની બપોરના લેખોનું આ પુસ્તક વાંચીને તમારા ચહેરા પર અનેક વાર હાસ્ય આવશે. એ પણ સવા સો ફૂટ ઊંચું હાસ્ય. રોજબરોજની વાતોમાંથી ઉપસી આવતું આ હાસ્ય તેમને ખૂબ જ ગમશે.
Additional information
| Author | Ashok Dave |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2015 |
| Pages | 216 |
| Bound | Paperback |
| ISBN | 978-93-5198-096-4 |
| Edition | First |
| Subject | No |